એનસીબી ની સામે શૌવિકે કબૂલ્યુ સત્ય, કહ્યુ- ‘બહેન રીયા ચક્રવર્તી માટે ખરીદતો ડ્રગ્

0

સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુ ના કેસ માં રાત્રે એનસીબી એ મોટી કાર્યવાહી કરી છે. એનસીબી એ અભિનેત્રી રીયા ચક્રવર્તી ના ભાઈ શૌવિક અને અભિનેત્રી ના સહયોગી સૈમુઅલ મિરાંડા ને અરેસ્ટ કર્યા છે. આ બંને ની ગિરફ્તારી સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુ ના કેસ માં એક મોટી કાર્યવાહી ના રૂપ માં જોવામાં આવી રહી છે. ગિરફ્તારી બાદ શૌવિકે રીયા ચક્રવર્તી વિષે મોટો ખુલાસો કર્યો છે.

- 11 08 2020 rheabrother showik 20615251

મીડિયા રિપોર્ટ પ્રમાણે શૌવિક ચક્રવર્તી એ એનસીબી સામે એ વાત નો સ્વીકાર કર્યો છે કે તે પોતાની બહેન રીયા માટે ડ્રગ્સ ખરીદતો હતો. શૌવિક ની આ વાત સ્વીકારવુ આ મામલા માં મોટી કામિયાબી છે. શૌવિકે એનસીબી ને જણાવ્યુ કે તે તેના કજિન બાસીત પરિહાર અને જૈદ થી સીધો સંપર્ક માં હતો. શૌવિક અને બાસીત ની મુલાકાત ફૂટબોલ ક્લબ માં થઈ હતી. બાસીતે શૌવિક ની મુલાકાત સોહેલ થી કરવી હતી, જે તેને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

આ પણ વાંચો -  ભારતમાં લોન્ચ થયા પહેલા જિઓની 5 જી પરીક્ષણ યુ.એસ. માં સફળ થઈ, 5 જી વિશે બધા જાણો

- a ii 1596855604

બાસીતે કહયુકે તે શૌવિત ચક્રવર્તી ના કહેવા પર ડ્રગ્સ ખરીદતો હતો. શૌવિક અને સૈમુઅલ મિરાંડા ને એનસીબી એ કાનૂની ધારા 20(b), 28, 29, 27(a) નીચે ગિરફતાર કર્યા છે. સૈમુઅલ મિરાંડા એ પૂછતાછ દરમ્યાન જણાવ્યુ કે તે સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદતો હતો. જૈદ થકી મિરાંડા બડ્સ લેતો હતો. સૈમુઅલ ને જૈદ નો નંબર શૌવિકે જ આપ્યો હતો.

- 2020 7image 09 37 5708538188 ll

બીજી બાજુ જૈદે પણ પૂછતાછ માં એ વાત કબૂલી છે કે સુશાંત ના મૃત્યુ બાદ જુલાઇ મહિના ના અંત માં પણ તેણે સૈમુઅલ મિરાંડા ને ડ્રગ્સ ની સપ્લાઇ કરી હતી. જૈદે એ પણ કહ્યુ કે તેના માટે શૌવિકે તેને રોકડા રૂપિયા આપ્યા હતા. તેની પહેલા શુક્રવાર સવારે એનસીબી ની એક ટીમ મુંબઈ સ્થિત રીયા ચક્રવર્તી ના ઘરે પહોચી હતી. અભિનેત્રી ના ઘર ની સરખી તપસ પણ કરી હતી. સાથેજ અભિનેત્રી ના સહયોગી સૈમુઅલ મિરાંડા ના ઘરે એનસીબી ની ટીમે તપસ કરી તેને હીરાસત માં લીધો હતો

આ પણ વાંચો -  દિવાળી-છથ પર ઘરે જતા મુસાફરો માટે ખુશખબર, આજથી શરૂ થતી 392 પૂજા વિશેષ ટ્રેનો, જુઓ સંપૂર્ણ યાદી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here