નવજાત શિશુને KISS કરવાથી તેમના સ્વાસ્થ્ય ઉપર પડે છે ખરાબ અસર- થાય છે આવા નુકશાનો

0

સામાન્ય રીતે લોકોને બાળકોને જોઈને કિસ કરવાની આદત હોય છે પણ તમારા પ્રેમથી કરેલ કિસ એ બાળકના સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પાડે છે. આજે અમે તમને જણાવીશું કે બાળકોને કિસ કરવાથી તેમના સ્વાસ્થ્ય પર કેવો અસર પડે છે.

હમેશા એવું જોવા મળ્યું છે કે નવજાતશિશુ જયરે પહેલી વખત મળે અને તેને પહેલી વખત ઉઠાવી ત્યારે આપણે એમને પ્રેમથી કિસ કરવા લાગીએ છીએ. પણ ખરેખર એવું ન કરવું જોઈએ તેનાથી તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

બાળકને કિસ કરવાથી તેમના મોઢામાં છાલા પડી શકે છે. એનું કારણ હપિર્સ સિંપ્લેક્સ વાઇરસ ટાઈપ 1 એટ્લે કે એચએસવી હોય છે. એનાથી હોઠો કે મોઢાની આસપાસ નાના ફાફોલા થઈ જાય છે, જે પછી મોઢાની અંદર ફેલાઈ શકે છે.

બાળકને કિસ કરવાથી ફૂડ એલર્જી પણ થઈ શકે છે. જો કોઇ બાળકને ગ્લુટેન યુકત લિપસ્ટિક લગાવીને બાળકને કિસ કરે તો તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. અને ફૂડ એલર્જી પણ થઈ શકે છે.

આ પણ વાંચો -  ગોપાલ રાય કોવીડ -19 પોઝિટિવ: પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય કોરોના પોઝિટિવ, તેમણે ખુદ ટ્વીટ કરી માહિતી આપી

- woman gave birth to a child at home in the lockdown in uk 1593148939

બાળકને કિસ કરવાથી એમને કિસીંગ ડીજીજ થઈ શકે છે. મોનોન્યુક્લિઓસીસ  ને કિસીંગ ડીજીજ કહેવામા આવે છે. આ બિમારીનું મુખ્ય કારણ કિસ કરતાં સમયે મોઢામાં સલાઈવા થઈ જવું. આ બીમારીને કારણે બાળકમાં ચીડચીણાપણું, વહેતી નાક અને શ્વાસ સબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

બાળકને કિસ કરવાથી એમના દાંતમાં કેવિટી પણ થઈ શકે છે. મોઢામાં સલાઈવામાં ઉપલબ્ધ બેક્ટેરિયાને કારણે દાંતોમાં કૈવિટી થઈ શકે છે.

- child 1594232075

સાથે જ ઇમ્યુન સિસ્ટમ પણ કમજોર થઈ જાય છે. કિસ કરવાને કારણે બાળકોના શરીરમાં કીટાણુઓ પ્રવેશ કરી જાય છે અને જેને કારણે ઇમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય છે.

આ લેખ તમારી સામાન્ય જાણકારી માટે છે જો તમારા બાળકને આવી કોઈ સમસ્યા હોય તો તમારા ડોકટરની સલાહ લેવી જોઈએ.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here