શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ શિવ ભક્તોને લાગ્યો મોટો ઝટકો… નહીં કરી શકે ભગવાન શિવના દર્શન?

0

કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે, કોરોના અને લોકડાઉન વચ્ચે આમ પણ કોઈ તેહવાર સારી રીતે નથી ઉજવી શકવાના એમાં જ શિવ ભક્તો માટે બીજી એક ખરાબ ખબર આવી છે.
ગુજરાતમાં અને ખાસ કરીને જ્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોનાના સંક્ર્મણમાં ખૂબ જ જડપી વધારો થઈ રહ્યો છે એવામાં આ તહેવારોના માહિનામાં ઘણા મંદિરો ફરી બંધ થવાના છે.

 

Shiva-Hindu-God-Nice-HD-Wallpaper | MAHANTI PRAKASH | Flickr  - 7855138758 9c0fb044e8 b
દર્શનાર્થીઓના મેળવળા ન થાય એટલા માટે અનેક મંદિરોના ટ્રસ્ટીઓએ આ નિર્ણય લીધા છે. સાથે જ અઢળક પરચીન મંદિરોના ગર્ભગૃહમાં પ્રવેશવાની મનાઈ આવી ગઈ છે. જે કોઈ પણ મંદિરો ખુલ્લા રેહશે તેમાં પણ ઓછામાં ઓછા ત્રણ ફૂટની દૂરી બનાવીને દર્શન કરવાની છૂટ મળી છે.

સાથે જ કોઈ પણ પ્રસાદ વિતરણ અને પુજા પર પ્રતિબંધ છે. રાજકોટમાં આવેલ શિવમંદિર માં લોકો ભગવાનશિવની મુર્તિનો અભિષેક કર્યા વિના ત્રણ ફૂટ દૂરથી દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 10 વર્ષથી નીચે અને 65 વર્ષથી વધુ વયના લોકોને પ્રવેશ નહીં મળી શકે.

આ પણ વાંચો -  ખેડૂત આંદોલન LIVE: વિરોધીઓએ બેરિકેડ તોડી, પથ્થરમારો કર્યો; પોલીસે વોટર કેનન ચલાવ્યો, ટીયર ગેસના શેલ ફટકાર્યા

- somnath 300x169

સાથે જ ખબર મળી છે કે સોમનાથના મંદિરમાં પણ દર્શનાર્થીઓના મેળવળા ન થાય એ મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. અને જો વધુ ભીડ થશે તો લગભગ દર્શનાર્થીઓને આ માહિનામાં ભોલેનાથના દર્શન કરવાનો પણ મોકો નહીં મળે.

- somnath 1 300x222

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here