સ્ટુડિયો ક્રાફટ એન્ટરટેઇનમેન્ટ જેમણે પ્રથમ ગુજરાતી એનિમેટેડ શોર્ટ ફિલ્મ બનાવી

0

Studio Craft Entertainment જેમને સૌ પ્રથમ ગુજરાતી 3D Animated શોર્ટ ફિલ્મ બનાવી હતી જેનું નામ હતું LOCKDOWN 4.0 જેમણી હાલ તાજેતરમાં શૉર્ટ ફિલ્મ આવી છે જેનું નામ છે “Jocker” જે Studio Craft Entertainment ની official YouTube ચેનલ પર રીલીઝ થઇ છે. જે હાલ લોકોમાં ખુબ જ ચર્ચા સ્પદ છે. અને Jocker માટે લોકોનો પ્રતિસાદ પણ ખુબ સારો એવો રહ્યો છે અને જે માત્ર એકજ રાત ના શૂટ દરમ્યાન બની છે. Studio Craft Entertainment જે પહેલા Gujotsav Production ના નામે પણ ઓળખાતું હતું પરંતુ હવે Studio Craft Entertainment ઓળખાય છે. જેના Founder હાર્દિક પરીખ છે.

હાલ તાજેતરમાં જ Studio Craft Entertainment એ Jocker – શોર્ટ ફિલ્મ બનાવી છે જેના મુખ્ય પાત્ર Nirav Vaidyaએ ભજવ્યું હતું જો કે જેઓના જણાવ્યા અનુસાર આ એમની પહેલી Hindi શોર્ટ ફિલ્મ હતી આ અગાઉ પણ એમણે ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ કરી છે પરંતુ આ એમની પેહલી હિન્દી શોર્ટ ફિલ્મ હતી. શોર્ટ ફિલ્મના ૭૦% સીન ફીસ્ટ ટેક માજ લેવાય ગયા હતા જોકે નીરવભાઈ પોતે Theatre Artist છે. જેથી એમને થીએટરનો અનુભવ ખુબ કામમાં લાગ્યો હતો.

આ પણ વાંચો -  ટ્રમ્પે કહ્યું- જો ઇલેક્ટરલ કલેજ બિડેનને વિજેતા બનાવે છે, તો તે વ્હાઇટ હાઉસ છોડી દેશે

આ શોર્ટ ફિલ્મના લેખક અને નિર્દેશક હાર્દિક પરીખ છે. જેમણે એ પેહલા પણ ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરી કરી છે. જે તમે Studio Craft Entertainmentની YouTube Channel પર નિહાળી શકો છો. આ ઉપરાંત એમને ઘણા બધા ફ્રી-લેન્સિંગ પ્રોજેક્ટ્સ પણ કર્યા છે. Jocker શોર્ટ ફિલ્મ ના Hair & Make up હેલી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જે એકદમ કેરેક્ટર પર ફિટ બેસતું હતું.

Jocker શોર્ટ ફિલ્મને લોકોનો સારો એવો પ્રતિસાદ જોઇને હાર્દિકભાઈએ Jocker – Part 2 પણ બનાવવાનું વિચાર્યું છે જેનું શૂટિંગ ટુક જ સમયમાં ચાલુ થવાનું છે. જોકર શોર્ટ ફિલ્મ બનાવવા પાચલ નો હાર્દિકભાઈ નો એકજ હેતુ હતો કે Hollywood જેવા મુવીસ, શોર્ટ ફિલ્મ્સ અહી પણ બની શકે છે, જો સારી crew અને cast મળે તો અને વ્યવસ્થિત કામ થાય તો. હાર્દિકભાઈને પહેલેથી જ routine કરતા કઈક અલગ કરવું ગમે છે જેમાં ચેલેન્જીંગ હોઈ તેથી તેમણે જોકર શોર્ટ ફિલ્મ બનાવી.

આ પણ વાંચો -  પીએમ મોદી સંવિધાન દિન પર આજે રાષ્ટ્રને સંબોધન કરશે, વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરશે

રિશીલ જોશી જેમણે આ પહેલા નતાશા શોર્ટ ફિલ્મ કરી છે. આ ઉપરાંત તેમણે અફરા તફરી અને ફેરા ફરી હેરા ફરીમાં પણ કામ કર્યું છે.

હવે આપને એ સવાલ પણ થતો હશે કે જોકેર શોર્ટ ફિલ્મને ગુજરાતીમાં બનાવી હોત તો વધારે સારું હોત તો આ શોર્ટ ફિલ્મ હિન્દીમાં એટલા માટે બનાવવામાં આવી છે કારણ કે આ શોર્ટ ફિલ્મમાં જે જોકર નું કેરેક્ટર છે એ વેસ્ટર્ન કેરેક્ટર છે અને જો એને ગુજરાતીમાં દર્શાવવામાં આવે તો એ કેરેક્ટર સરખી રીતે ના Justify ના થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here