ચોંકાવનારો ખુલાસો-સારા અલી ખાન સાથે રિલેશનશિપમાં હતા સુશાંત સિંહ, બ્રેકઅપનું આ કારણ જણાવ્યુ એના મિત્ર એ

0

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનેબે મહિનાની ઉપર વીતી ગયું છે. અંતે સુપ્રીમ કોર્ટે આ કેસની જાંચ સીબીઆઇને સોંપ્યો છે. સોશિયલ મીડિયામાં તેના ફેન્સ જલ્દી જ સુશાંતને ન્યાય મળી જાય એવી ઈચ્છા વિકટ કરી રહ્યા છે. આ બધા વચ્ચે હવે સુશાંતના મિત્ર સૈમુઅલ હોકીપ એ સુશાંતએ રિલેશનશિપને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

- sushant and sara 300x300

સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સૈમુઅલ હોકીપ એ ઈંસ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ મૂકી અને તેમાં લખ્યું કે, ‘મને યાદ છે કે કેદારનાથના પ્રમોશન દરમિયાન સુશાંત અને સારાને એકબીજાથી પૂરી રીતે પ્રેમ થઈ ગયો હતો. બંનેને અલગ કરવા ખૂબ જ અઘરા હતા. બંને ખુબ જ પ્યોર અને બાળપણની માસુમિયતથી ભરેલ હતા. સુશાંત અને સારાને એકબીજા પ્રત્યે ખૂબ સમ્માન હતું, જે આજકાલના સંબંધોમાં ખૂબ ઓછું જોવા મળે છે.’

 

View this post on Instagram

 

We accept the love we think we deserve -Stephen Chbosky

A post shared by Samuel Haokip (@jamlenpao) on

તેને આગળ લખ્યું કે. ‘ સારા , સુશાંતની સાથે એના જીવનમાં હાજર તેના પરિવાર, મિત્રો અને સ્ટાફ દરેકનું સમ્માન કરતી હતી. મને આશ્ચર્ય છે કે સોનચીરૈયાના બોક્સ ઓફિસ પ્રદશન પછી સારા અલી ખાનએ સુશાંત સિંહ રાજપૂતની સાથે સંબંધ તોડવાનો નિર્ણય કર્યો હતો. તો શું તેમાં પણ કોઈ બૉલીવુડ માફિયા દ્વારા કોઈ પ્રકારનો બનાવવાને કારણે થયું હતું? ‘

- Sushant Singh Rajput former flatmate Samuel Haokip on Sandip Singh

સૈમુઅલના આ ખુલાસા બાદ દરેક લોકો હેરાન રહી ગયા હતા. સારાએ ખુલ્લીને ક્યારેય સુશાંતના મૃત્યુ પર ક્યારેય વાત કરી નથી. સૈમુઅલ એ સુશાંતના અંગત મિત્રો માંથી એક છે. એને રીયા અને સુશાંતના સંબંધોને લઈને જણાવ્યુ હતું કે સુશાંત અને તેની બહેન વચ્ચે રિયાને કારણે ખૂબ મોટો જઘડો થયો હતો એ વિષે એ જાણે છે કારણકે એ સમયે તેઓ ઘરમાં હાજર હતા પણ તેની પાછળનું કારણ તેને ખબર નથી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here