સુશાંતની મૃત્યુના કેસમાં શું કનેક્શન છે ડોન દાઉદ ઇબ્રાહિમનું? , જાણો શું છે આ તસ્વીરની સચ્ચાઈ

0

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં દરરોજ એક નવા ખુલાસાઑ થઈ રહ્યા છે. રીયા ચક્રવર્તીના ડ્રેગ્સએ એંગલ પછી હવે સોશિયલમીડિયામાં એક તસવીર ખુબ જ વાઇરલ થઈ રહી છે અને કહેવામા આવે છે સુશાંતના કેસમાં દાઉદ ઇબ્રાહિમનું પણ  કઈક કનેક્શન છે.

- ll l i 1598424573

સિશિયલ મીડિયામાં જે તસવીર ખૂબ જ વાઇરલ થઈ રહી છે એમાં દિપીકા પાદુકોણ, રણવીર સિંહ, સુશાંતના ખાસ મિત્ર સંદીપ સિંહ અને બીજા થોડા લોકો દેખાઈ રહ્યા છે. આ તસવીર સાથે જણાવવામાં આવે છે કે જે બીજા નંબર ઉપર વ્યક્તિ બેઠો છે એ દાઉદ ઇબ્રાહિમ છે . અને એને જ કારણે સૌદ અને સુશાંતના મૃત્યુ વચ્ચે કનેક્શન હોય શકે છે એવું જણાવવામાં આવી રહું છે.

-  1598431629

સચ્ચાઈ એ છે કે આ તસવીર વર્ષ 2013ની છે જ્યારે સંજય લીલા ભણસાલીએ એક પાર્ટી રાખી હતી. ફિલ્મ રામ લીલાના સેટ ઉપર આ તસવીર લેવામાં આવી હતી. સંદીપ સિંહ રામલીલાના પ્રોડ્યુસર માંથી એક છે. એમને પોતાના ઇન્સટગ્રામમાં આ તસવીર શેર કરી હતી.

આ પણ વાંચો -  ગુજરાત: વડોદરામાં પ્રચાર માટે ગયેલા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ચપ્પલ ફેંકી, આરોપી યુવક ફરાર

- 11124 5f4623eaa4332

જણાવી દઈએ કે જે વ્યક્તિને લોકો દાઉદ ઇબ્રાહિમ સમજે છે એ વસ્ત્વ્મ ડિરેક્ટ વસિક ખાન છે . વાસીક ખાને તેના સોશિયલ મીડિયા  પર એક પોસ્ટ લખતા જણાવ્યુ છે કે એ સર્કલમાં જે વ્યક્તિ દેખાય છે એ પોતે છે અને મારૂ નામ દાઉદ ઇબ્રાહિમ નથી હું વાસીક ખાન છું.

- sandip singh ankita lokhande sushant singh rajput 1592419098

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત કેસ સીબીઆઇની જાંચ હજુ ચાલી રહી છે. આ કેસમાં સંદીપ સિંહ ઉપર સૌથી વધુ શંકા જઈ રહી છે જે સુશાંતને પોતાનો મિત્ર જણાવતા પણ એમની કોલ ડિટેલ્સ કઈક અલગ જ રાજ જણાવી રહી છે. છેલ્લા એક વર્ષથી એ સુશાંત સાથે કોઈ પણ સંપર્કમાં નહતા. બંને એ એકબીજા ને એક વખત પણ ફોન નહતા કર્યા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here