સુશાંત સિંહ રાજપૂત કેસનો ઘટનાક્રમ- 14 જૂન થી આજ સુધી શું-શું થયું છે જાણો

0

સુપ્રીમ કોર્ટે બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કથિત રૂપે આત્મહત્યાના કેસમાં સુશાંતને ઉકસાવા માટે અભિનેત્રી રીયા ચક્રવર્તી અને બીજા ઘણા લોકો સામે પટના બિહારમાં fir દર્જ થઈ હતી. આજે આ કેસ પૂરી રીતે સીબીઆઇને સોંપવામાં આવ્યો છે, તો ચાલો જાણીએ 14 જૂનથી આજ સુધી આ કેસમાં શું થયું છે.

14 જૂન- સુશાંત સિંહ રાજપૂત (34 વર્ષ)નો મૃતદેહ એમના બાંદ્રામાં સ્થિત એપાર્ટમેંટમાં પંખાથી લટકતો મળ્યો હતો. મુંબઈ પોલીસે આકસ્મિક મૃત્યુનું કારણ જાણવા માટે સીઆરપી તરીકે જાંચ શરૂ કરી હતી.
18 જૂન – સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ તથા અભિનેત્રી રીયા ચક્રવર્તીએ મુંબઈ પોલીસને બયાન આપ્યું હતું.
6 જુલાઇ- ફિલ્મકાર સંજયલીલા ભણસાલી સાથે વાતચીત કરવામાં આવી હતી.
18 જુલાઇ- યશરાજ ફિલ્મના અધ્યક્ષ આદિત્ય ચોપડાએ મુંબઈ પોલીસ સામે વાતચીત કરવામાં આવી હતી.
25 જુલાઇ- સુશાંતના પિતાએ રીયા અને તેના પરિવાર સામે FIR દર્જ કરાવી અને આત્મહત્યા માટે તેને ઉક્સાવામાં આવ્યો એવું કહેવામા આવ્યું.
27 જુલાઇ- મુંબઈ પોલીસે મહેશ ભટ્ટ સાથે વાતચિત કરી.
31 જુલાઇ – પ્રવર્તન નિદેશાલય (ED) કહ્યું ધનશોધન એટ્લે કે પૈસા પડાવવા માટે થયું છે.
4 ઓગસ્ટ- બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે એમની સરકાર પાસે સીબીઆઇની સિફારીશ કરી હતી. મુંબઈ પોલીસે જણાવ્યુ આજ સુધી 54 લોકો સાથે પૂછતાછ કરી છે.
6 ઓગસ્ટ – સીબીઆઇએ આ કેસની પ્રાથમિક જાંચ કરી.
7 ઓગસ્ટ- કેન્દ્ર સરકારે રિયાને પોતાનો પક્ષ રાખવા માટે ઉચ્ચ ન્યાયાલયનો રસ્તો બતાવ્યો.
8 ઓગસ્ટ- સુશાંતના પિતાએ રીયાની અપીલનો વિરોધ કર્યો.

અને 19 ઓગસ્ટ- ઉચ્ચ ન્યાયાલયે પટનામાં દર્જ પ્રાથમિક સીબીઆઇ જાંચની મંજૂરી આપી દીધી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here