રીયા ચક્રવર્તીનો કોલ રિકોર્ડની જાણકારી આવી સામે- આમિર ખાન સહિત આ સિતારાઓ સાથે કરી હતી વાતો

0

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી લોકો એમના મૃત્યુનો આરોપ રીયા ચક્રવર્તી પર લગાવી રહ્યા છે. રીયા અને તેના ભાઈ તથા પિતા સાથે પૂછતાછ ચાલી રહી છે.  એવામાં જ ઈડી એ રીયા ચક્રવર્તીના બે ફોન ઉપરાંત રિયાના ભાઈ અને પિતાનો ફોન કબ્જે કરી લીધો છે. સાથે જ જાંચમાં રિયાના કોલ રિકોર્ડની જાણકારી સામે આવી છે.

Aamir Khan Personal Spot Boy Amos Passes Away Due Heart Attack  - Aamir Khan

રિયાના ફોન રિકોર્ડથી ખબર પડી છે કે તે ઘણી હસ્તીઓના સંપર્કમાં હતી, તેમની કોલ ડિટેલ્સથી ખબર પડી કે આમિર ખાન સાથે પણ એની વાત થઈ હતી.  રિયાએ આમિર ખાનને એક વખત ફોન કર્યો હતો અને આમિર ખાને તેને ત્રણ મેસેજ કર્યા હતા.

રિયાએ અભિનેતા આદિત્ય રોય કપૂરને 16 વખત ફોન કર્યો હતો જ્યારે આદિત્યે તેને 7 વખત ફોન કર્યો હતો. રીયાએ અભિનેત્રી રકુલ પ્રીત સિંહને 30 વખત ફોન કર્યો હતો અને એમનો 14 વખત સામેથી કોલ આવ્યો હતો.

રિયાએ શ્રધ્ધા કપૂર સાથે પણ વાત કરી હતી. રિયાએ શ્રધ્ધાને 3 વખત ફોન કર્યો અને શ્રધ્ધાનો બે વખત ફોન આવ્યો હતો. સાથે જ બાહુબલી ફેમ રાણા દુગ્ગ્બતી અને સોનુ કે ટીટુ કી સ્વીટી ફેમ સની સિંહ સાથે પણ વાતો કરી હતી.

- rhea chakraborty mahesh bhatt 1596803062

સુશાંતની તબિયત જ્યારથી થોડી ખરાબ રહેતી હતી ત્યાર થી રીયા લગાતાર મહેશ ભટ્ટના સંપર્કમાં રહેતી હતી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here