સુશાંત સિંહ રાજપૂત કેસ ને લઈ ને વિધ્યાબાલન એ કર્યુ ટ્વીટ , રિયા ચક્રવર્તી ને લઈ ને કહી આ મોટી વાત

0

સુશાંત સિંહ રાજપૂત કેસ ને લઈ ને વિધ્યાબાલન એ કર્યુ ટ્વીટ , રિયા ચક્રવર્તી ને લઈ ને કહી આ મોટી વાત
સુશાંત સિંહ રાજપૂત ના કેશ માં રિયા ચક્રવર્તી ને મુખ્ય આરોપી માનવમાં આવે છે. તેવામાં સીબીઆઇ ન ફક્ત રિયા પરંતુ તેના પરિવાર થી પણ પૂછતાછ કરી ચૂકી છે. મુંબઈ પોલિસ એ શરૂઆત તપાસ માં આ કેસ ને આત્મહત્યા બતાવી હતી. જોકે ત્યારબાદ મોટો વર્ગ રિયા ને સુશાંત ની મોત ની જિમ્મેદાર માને છે. રિયા એ મીડિયા ને ઇન્ટરવ્યૂ આપ્યા બાદ ઘણા સિતારાઓ અભિનેત્રી ના પક્ષ માં વાત રાખવા લાગ્યા છે અને આ લિસ્ટ માં નવુ નામ ઉમેરાયુ છે વિધ્યા બાલન નું.

- 77099583 300x225સુશાંત સિંહ રાજપૂત ને આત્મહત્યા માટે ઉશ્કેરવા અને તેના પૈસા નો ખોટો ઉપયોગ કરવા માટે સીબીઆઇ રિયા અને તેના પરિવાર ની વિરુદ્ધ તપસ કરી રહી છે. તપસ માં હજૂસુધી રિયા વિરુદ્ધ કોઈ ખાસ સબૂત નથી મળ્યા પરંતુ સોશિયલ મીડિયા માં એક વર્ગ રિયા ને દોશી માની રહ્યો છે. તેવામાં વિધ્યા બાલને તેના પર દુખ વ્યક્ત કર્યુ છે.

આ પણ વાંચો -  પંજાબ: એક જ પરિવારના ચાર સભ્યોએ જીવતો સળગાવ્યો, સુસાઇડ નોટમાં લોકડાઉનની સમસ્યાઓ જણાવી

દક્ષિણ ફિલ્મો ની અભિનેત્રી લક્ષ્મી માંચુ એ રિયા ને કથિત રીતે ઘેરવાને લઈ ને મીડિયા પર નિશાન સાધ્યુ હતુ. ત્યારબાદ વિધ્યા બાલને ટ્વીટ કરતા લખ્યુ ,‘આ ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે કે સુશાંત નુ અસમય મૃત્યુ મીડિયા સર્કસ બની ગયુ છે. મહિલા હોવાને નાતે રિયા ની વિરુદ્ધ થવા વાળી ઘટિયા વાતો થી મારુ દિલ તૂટી જાય છે. ચાલો એક નાગરિક ના સંવિધાનિક અધિકારો માટે થોડુ સમ્માન દેખાડીએ અને કાનૂન ને તેનુ કામ કરવા દઈએ.’
14 જૂન 2020 ના સુશાંત નો શબ તેના બાંદ્રા સ્થિત ફ્લૅટ માં મળ્યો હતો. તેની શરૂઆતી તપાસ મુંબઈ પોલિસે કરી હતી અને આત્મહત્યા ગણાવી હતી. મુંબઈ પોલિસે 56 લોકો ના બયાન લીધા અને આ પૂર્ણ ઘટના ને નેપોટિજ્મ ની નજર થી જોવા માં આવી હતી.

- the 41 year old star said though she didnt know rajput personally she believes there was much more to him than just being an actor  300x225

આ પૂરા મામલા માં વણાક ત્યારે આવ્યો જ્યારે સુશાંત ના પિતા કે કે સિંહે બિહાર માં રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ આરોપ લગાવી એફઆઇઆર કરી. એફઆઇઆર બાદ મુંબઈ પોલિસ અને બિહાર પોલિસ વચ્ચે ઘણી ખેંચતાણ જોવા મળી. ત્યાં જ સીબીઆઇ તપસ ની માંગ તેજ થઈ. અંતે કોર્ટે સીબીઆઇ ને આ ઘટના ની તપસ ના આદેશ કર્યા.

આ પણ વાંચો -  જોધપુર અને અજમેર જતા લોકોને વધારાની બે ટ્રેનો મળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here