સુશાંતની ભત્રીજીએ કર્યો સુશાંતના કુતરાનો એક ભાવુક વિડીયો શેર- લખ્યું કે ‘એ હજુ સુશાંતની રાહ જુએ છે’

0

સુશાંત  સિંહ રાજપૂતના મૃત્યુ પછી આજ સુધી લોકો એમને યાદ કરી રહ્યા છે અને તેમના મૃત્યુ પાછળનું કારણ શોધવા માટે સરકારને અપીલ કરી રહ્યા છે. આ બધા વચ્ચે સુશાંતની ભત્રીજી એ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી જે ખૂબ જડપી વાઇરલ થઈ રહી છે.

- 1596782790 hgjfkw

એ પોસ્ટ સુશાંતના ડોગી ફજ ની છે. જો કે સુશાંતના મૃત્યુ પછી એમની અને એમના ડોગીની તસવીર વાઇરલ થઈ હતી પણ સુશાંતની ભત્રીજી એ ફરી એક પોસ્ટ મૂકી અને સાથે લખ્યું કે

‘ ફજ હજુ પણ આશાભરી આંખે દરવાજા સામે જોતો રહે છે.’

જો કે સુશાંતના મૃત્યુના કેસની જાંચ ચાલી રહી છે અને રિયાચક્રવર્તીના પરિવાર સામે FIR દર્જ થઈ ગઈ છે.

આ પણ વાંચો -  ખેડૂત આંદોલન LIVE: વિરોધીઓએ બેરિકેડ તોડી, પથ્થરમારો કર્યો; પોલીસે વોટર કેનન ચલાવ્યો, ટીયર ગેસના શેલ ફટકાર્યા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here