સુશાંતના પિતાએ રીયા ચક્રવતી સામે નોંધાવી FIR,સુશાંતે કહ્યું હતું કે શાયદ રીયા તેને ફસાવી રહી છે,બિહાર પોલીસની ટિમ પંહોચી મુંબઈ,

0

એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની જાંચ પડતાલ હજુ ચાલી રહી છે. હાલમાં જ ન્યૂજ મળી હતી કે સુશાંતના પિતા કેકે સિંહએ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં રીયા ચક્રવર્તી સામે FIR દર્જ કરાવી છે. તેના પિતાએ કહ્યું છે કે રીયા સુશાંતને મેન્ટલ ટોર્ચર કરતી, તેના પૈસા પડાવી અને તેને છોડી દીધો હતો.  સુશાંતએ એક વખત તેની બહેનને ફોન કરીને કહ્યું હતું કે રીયા શાયદ તેને ફસાવી રહી છે.

સુશાંતના પિતાએ રીયા સામે 6 પેજની FIR દર્જ કરાવી ત્યારબાદ બિહાર પોલીસની એક ટિમ મુંબઈ પોલીસ પાસે , અપરાધ શાખા અને CIDની ઓફિસમાં પંહોચી છે.  એ વાતની થોડી લેટેસ્ટ તસ્વીરો સામે આવી છે. આ મુલાકાત પછી સંભવ છે કે પટના પોલીસની એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશનની ટિમ મુંબઈમાં સુશાંતના ઘરે તલાશ કરવા જશે. સાથે જ મુંબઈ પોલીસે એકઠા કરેલ સબૂતની પણ જાંચ કરશે.

આ પણ વાંચો -  ગુજરાતના રાજકોટની કોવિડ સેન્ટર હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ 5 લોકોનાં મોત

- pic

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારે રીયા ચક્રવતી સામે FIR દર્જ કરાવી ત્યાર બાદ બિહાર પોલીસે એક ટિમ બનાવી અને મુંબઈ મોકલી. એક તરફ જ્યાં મુંબઈ પોલીસ કેસમાં ઢીલ વર્તે છે એવો લોકો આરોપ લગાવે છે ત્યાં એક સવાલ હજુ એ છે કે FIR દર્જ થઈ ગઈ ગયા બાદ પણ હજુ સુધી રીયાને ગિરફતાર કરવામાં કેમ નથી આવી. પણ કેએચબીઆર એવી મળી છે કે આ તપાસમાં કોઈ પણ સબૂત રીયા ચક્રવતી સામે મળશે તો તેને ગિરફતાર કરવામાં આવી શકે છે.

- sushant 1 300x169

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here