એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેના ફ્લેટના EMI ભરી રહ્યા હતા સુશાંત સિંહ રાજપૂત- EDએ કર્યો આ મોટો ખુલાસો

0

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે, એ કેસની જાંચ ED દ્વારા કરવામાં આવી રહી છે અને એ દરમિયાન સુશાંતના પિતાએ રીયા ચક્રવર્તી અને તેના પરિવાર ઉપર ઘણા આરોપ લગાવ્યા છે આ બધા વચ્ચે એક મોટો ખુલાસો બહાર આવ્યો છે. સુશાંત તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેના ઘરની EMI હજુ સુધી ભરી રહ્યા હતા.

- a l 1596014747

રીયા ચક્રવર્તીની પ્રોપર્ટી અને પૈસાને લઈને ઘણા ખુલાસા કરવામાં આવ્યા હતા એવામાં એક વાત સામે આવી છે કે સુશાંતના બેન્ક એકાઉન્ટમાંથી અંકિતા લોખંડેના ફ્લેટની EMI ભરવામાં આવતી હતી. એ ફ્લેટ સુશાંત સિંહ રાજપૂતના નામે બુક હતો. મલાડ સ્થિત અંકિતાના ફ્લેટની કિમત 4.5 કરોડ રૂપિયા છે.  સુશાંત અને અંકિતા લગભગ છ વર્ષ સુધી એકબીજા સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતા.

- sushant singh rajput ankita lokhande house 1593555036

અંકિતા આ સમયે સુશાંત માટે ઇન્સાફની માંગ કરી રહી છે અને ઘણી ન્યૂજ ચેનલ દ્વારા સુશાંતની વાતો લોકો સુધી પંહોચાડી રહી છે. પણ અહિયાં હેરાન કરી દેવાવાળી વાત એ છે કે અંકિતાએ ક્યારેય તેના એ ફ્લેટના EMI વિષે વાત કરી નથી. આ કેસ ધીરે ધીરે વધુને વધુ ઉલજતો જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here