ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ભારતીય સેના એ ફરી એકવાર પોતાના પરાક્રમ નુ પ્રદર્શન કરી ચીન ના ઘમંડ ને ચકનાચૂર કર્યો છે. ચાલબાઝ ચીન ને હરાવવા માટે ભારતીય સેના પૂર્ણ રીતે સજ્જ છે અને દરેક મોરચે ચીન ને આકરા જવાબ આપી રહી છે. ભારતીય સેનાએ ફિંગર 4 ની ઘણી મહત્વપૂર્ણ જગ્યાઓ ને પોતાના નિયંત્રણ હેઠળ લીધી છે.
ભારતીય સેનાએ પૈન્ગોગ માં મહત્વ ની જગ્યાઓ પર પોતાનુ નિયંત્રણ જમાવી લીધુ છે. આની પહેલા, 8 સપ્ટેમ્બર ના ચીની સૈનિકો એ પોતાની ખરાબ નીતિ પ્રમાણે મોટર બોટ્સ પર સવાર થઈ ને પેન્ગોગ નદી ના પશ્ચિમ કિનારા ના રસ્તે ભારતીય સીમા માં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ ભારતીય સૈનિકો ને જોઈ પાછા જતા રહ્યા હતા. તેના એક દિવસ પહેલા ચુશૂલ ની મુખપરી પહાડી પર કબજો કરવા માટે ચીની સૈનિકો આવ્યા હતા પરંતુ ભારતીય સૈનિકોએ તેને પાછા ખાદેડયા હતા.
તમને જણાવી દઈએ કે ફિંગર 4 પેન્ગોગ નદી ના દક્ષિણ કિનારે સ્થિત છે. હવે ભારતીય સેના ફિંગર 8 સુધી મજબૂત ડોમીનેન્ટ કરી શકે છે. જોકે, ચીની સેના હજુ પણ ફિંગર 4 પર હાજર છે પરંતુ ભારતીય સેનાએ મહત્વની ચોટીઓ પર કબ્જો જમાવી લીધો છે.
હાલમાં ભારતીય સેના ના આ પરાક્રમ નો ફાયદો એ થશે કે ભારતીય સેના હવે ચીની સેના ની ગતિવિધિઓ પર આરામથી નજર રાખી શકશે.
લદાખ સીમા પર થયેલા તણાવ વચ્ચે લડાકુ વિમાન રાફેલ ને વાયુસેના માં શામેલ કરાયા છે. લદાખ સીમા ની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જોઈએ તો આ લડાકુ વિમાન એકદમ ફિટ બેસે છે.
રાફેલ ઓમની રોલ લડાકુ વિમાન છે. પહાડી સ્થાનો પર તેની ચપળતા ગજબ ની છે. જો પહાડો માં ઓછી જગ્યા હોય અને ઉતરાણ કરવુ હોય તો આ વિમાન બેજોડ છે. તેને સમુદ્ર માં ચાલતા યુઘ્ધજહાજ માં પણ ઉતારી શકાય છે.
આ વિમાન માં ત્રણ પ્રકાર ની મિસાઈલ લગાવી શકાય છે. હવા થી હવા માં મારવા વાળી મીટિયોર મિસાઈલ, હવા થી જમીન માં મારવા વાળી સ્કેલ્પ મિસાઈલ અને હેમર મિસાઈલ