નોકરે કર્યો ખુલાસો- સુશાંતની આત્મહત્યા બાદ સૌથી પહેલા આ માણસ ગયો હતો તેના રૂમમાં, ઉતાર્યો હતો એમનો શવ

0

બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના કેસમાં દરરોજ નવા નવા તથ્ય સામે આવે છે. અને દરેક જાંચ દરમિયાન નવા નવા ખુલાસાઓ સામે આવે છે. પોલીસે સુશાંત સિંહ રાજપૂતના ઘરમાં હાજર દરેક લોકો સાથે પૂછતાછ કરી હતી. પૂછતાછ સમય દરમિયાન અભિનેતાના નોકર નીરજ એ એક ખુલાસો કર્યો હતો.

નીરજ એ હાલમાં એક ઇન્ટરવ્યુ આપ્યું અને તેમાં એને સુશાંત સિંહ રાજપૂત અને રીયા ચક્રવર્તીના રિલેશન સિવાય પણ ઘણી બીજી વાતો પણ શેર કરી હતી. સાથે જ એ પણ જણાવ્યુ હતું કે સુશાંત સિંહ રાજપૂતએ જે રૂમમાં આત્મહત્યા કરી હતી એ રૂમમાં એ સમયે સૌથી પહેલા કોણ અંદર ગયું હતું અને સુશાંતનો મૃતદેહ ઉતારીને બેડ ઉપર રાખ્યો હતો.

-  bda26ce8 b2bf 11ea 8315 f58cec6734ed

નિરજેએ જણાવ્યુ હતું કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી એમના રૂમમાં અભિનેતાના ખાસ મિત્ર સિધાર્થ પીઠાની અંદર ગયા હતા. અને એમને જ તેનો મૃતદેહ નીચે ઉતારીને રાખ્યો હતો. નિરજે કહ્યું હતું કે,’સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી એમના રૂમમાં સૌથી પહેલા સિધાર્થ પીઠાની અંદર ગયા હતા. સુશાંતને આ હાલતમાં જોઈને દરેકના હોશ ઊડી ગયા હતા.

- Sushant Singh Rajput and Siddharth Pithani

નિરજે આગળ જણાવ્યુ કે,’ હું દરવાજા ઉપર ઊભો હતો, ત્યારે સિધાર્થને કોઈનો ફોન આવ્યો અને કહ્યું કે સુશાંતને નીચે ઉતારી દે અને જો શ્વાસ ચાલતી હોય તો તેને હોસ્પિટલ લઈ જાશું. અને તેના પછી સિધાર્થ એ શવ નીચે ઉતાર્યો હતો.

નિરજને એમ પણ પુછવામાં આવ્યું હતું કે શું રીયા અને સુશાંત વચ્ચે જઘડાઓ થતાં? એના જવાબમાં નિરજે કહ્યું હતું કે રીયા અને સુશાંતનો જઘડો ક્યારેય એની સામે નહતો થતો. જે દિવસે રીયા સુશાંતનું ઘર છોડીને જતી હતી ત્યારે એમને નીરજને જ તેના કપડાં પેક કરવા માટે કહ્યું હતું. અને જેવા એમને કપડાં પેક કર્યા રીયા તુરંત ઘર છોડીને ચાલી ગઈ હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here